મનપાની 72 બેઠક માટે આજે મતદાન…

મનપાની 72 બેઠક માટે આજે મતદાન…
આવતીકાલે રાજકોટ શહેરમાં મનપાની 72 બેઠક ઉપર ચુંટણી યોજાનાર છે. તે પૂર્વે બુથનો સ્ટાફ ઇવીએમ સહિતની સામગ્રી સાથે મતદાન મથક માટે રવાનો થયો હતો અને બપોરે તમામ બુથ ઉપર આ સ્ટાફ પહોંચીને રવિવારની મતદાનની તમામ તૈયારીઓ આટોપી લીધી હતી. દરેક બુથ ઉપર પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, એસઆરપી સહિતનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ આગ્મચેતીની તૈયારીઓ કરી લેવાય છે. (તસ્વીર : પ્રવિણ સેદાણી)

રિલેટેડ ન્યૂઝ