SGVP ગુરુકુલમાં ICSE બોર્ડની માહિતી સભર ઓન લાઇન પરિસંવાદ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ તા. 16
શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં અને જયદેવ સોનાગરાના માર્ગદર્શન સાથે SGVP ગુરુકુલમાંICSE બોર્ડની માહિતી સભર ઓન-લાઇન પરિસંવાદ યોજાયો હતો, જેમાં ગુરુકુલના સંતો અને અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શા.માધવપ્રિયદાસજી સ્વામીએ એક વર્ષ સતત એસજીવીપી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સેવા કરનાર ડોક્ટરો અને એક વર્ષ સતત SGVP ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓને ઓન લાઇન શિક્ષણ આપી રહેલ શિક્ષકોને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે SGVP ના એજ્યુકેશનલ ડાઇરેક્ટર શ્રી જયદેવભાઇ સોનાગરાએ જણાવેલ કે આ જૠટઙ ઇન્ટરનેશનલ સ્કુલ, જૠટઙના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે ચાલી રહેલ છે.
અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત ICSE બોર્ડને અનુસરતી શાળાઓમાં SGVP ઇન્ટરનેશનલ સ્કુલનો સમાવેશ થાય છે.
અમેરિકા ઉપરાંત વિશ્વના 120 દેશોમાં કાર્યરત ઈઈંઝઅ (કમિશનઓફ ઇન્ટરનેશનલ એન્ડ ટ્રાન્સ- રીઝીઓનલ એક્રેડીટેશન) બોર્ડ છે. જૠટઙ ઇન્ટરેશનલ સ્કુલને ઠજ્ઞહિમ ભહફતત ઈંક્ષતશિિીંંયિં તરીકે ઈઈંઝઅની પ્રમાણિતા સાથે જઅઈજ Southern Association of colleges and schools)ની પણ માન્યતા મળેલ છે.
SGVP ઇન્ટરેશનલ સ્કુલમાં કે.જી.થી ધો.12 ધોરણના 1600 ઉપરાંત વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ
કરે છે.
SGVP માં પોતાની વર્લ્ડ ક્લાસઅઈહોસ્ટલ છે. જેમાં વિદ્યાર્થીઓ ભારતીય પરંપરાના સંસ્કાર-સભર આધુનિક શિક્ષણ મેળવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ