રાજ્યના વધુ 7 શહેરોમાં નાઇટ કફર્યૂ

કેન્દ્રના ગૃહમંત્રાલયની માર્ગદૃર્શિકા સંદૃર્ભે વધારાતા નિયંત્રણો અંગ્ો મુખ્યમંત્રીનો નિર્ણય

અનાજ-ક્રિયાણા, શાક્ભાજી, ફળ, મેડિક્લ, બેક્રી, ખાદ્યપદાર્થોની દુક્ાનો ચાલુ રહેશે

સ્ટાફની હાજરી, માસ્ક્, સોશિયલ ડિસ્ટન્સિંંગનું જીએસટી વિભાગ દ્વારા ચેકિંગ ક્રાશે

આગામી તા.૬ થી તા.૧૨ સુધી રાત્રિના ૮ થઈ સવારના ૬ સુધી કુલ ૩૬ શહેરોમાં કોરોના કર્યુ અન્ો વધારાના નિયંત્રણો

ગાંધીનગર તા.૪
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત સરકારના ગ્ાૃહ મંત્રાલયની તા.૨૬ એપ્રિલની માર્ગદૃર્શિકા સંદૃર્ભે વધારાના નિયંત્રણો મૂકવાના મહત્વના નિર્ણયો કર્યા છે.
રાજ્યમાં અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૯ શહેરોમાં રાત્રિના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કર્યુ હતો ત્ો ૨૯ શહેરો ઉપરાંત ડીસા, અંકલેશ્ર્વર, વાપી, મોડાસા, રાધનપુર અન્ો કડી તથા વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં તા. ૬ મે થી તા. ૧૨ મી મે સુધી આ રાત્રી કર્યુના અમલ સહિત વધારાના નિયંત્રણો મૂકવાનો મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાન્ો મળેલી કોર કમિટીની બ્ોઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.
અધ્યક્ષસ્થાન્ો મળેલી આ કોર કમિટીમાં શિક્ષણ મંત્રી ભૂપ્ોન્દ્રિંસહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, ગ્ાૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર ત્ોમજ અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, મનોજકુમાર દૃાસ, પોલીસ મહાનિર્દૃેશક આશિષ ભાટિયા અન્ો વરિષ્ઠ સચિવો જોડાયા હતા.
કોર કમિટીની આ બ્ોઠકમાં ભારત સરકારના ગ્ાૃહ મંત્રાલયની માર્ગદૃર્શિકા સંદૃર્ભે અન્ય જે નિર્ણયો લેવામાં આવ્યા છે ત્ો મુજબ આ ૩૬ શહેરોમાં તા. ૬-મે-૨૦૨૧ થી તા.૧૨ મે-૨૦૨૧ સુધીના સમયગાળા દૃરમિયાન આવશ્યક સ્ોવા/પ્રવૃત્તિઓ જ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદૃેશો કર્યા છે. કોવિડ-૧૯ની કામગીરી સાથે સીધી રીત્ો સંકળાયેલ સ્ોવા ત્ોમજ આવશ્યક/તાત્કાલિક સ્ોવા સાથે સંકળાયેલ સ્ોવાઓ ચાલુ રહેશે. મેડીકલ, પ્ોરામેડીકલ તથા ત્ોન્ો આનુષાંગિક આરોગ્યલક્ષી સ્ોવાઓ, ઓક્સિજન ઉત્પાદૃન અન્ો વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.
આ ૩૬ શહેરોમાં સામાન્ય જનજીવનન્ો કોઇ તકલીફ ન પડે અન્ો રાબ્ોતા મુજબનું જીવન જળવાઇ રહે ત્ો હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૃૂધ-શાકભાજી, ફળ-ફળાદૃી ઉત્પાદૃન, વિતરણ અન્ો વેચાણ તથા ત્ોની હોમ ડીલીવરી સ્ોવાઓ ચાલુ રાખવાના આદૃેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બ્ોકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ ત્ો વહેંચવા માટેની ઓનલાઇન સ્ોવાઓ, અનાજ તથા મસાલા દૃળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અન્ો હોટેલ / રેસ્ટોરન્ટની ટેક અવે ફેસીલીટી આપતી સ્ોવાઓ ચાલુ રહેશે. મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોના સંક્રમણનો વધતો વ્યાપ અટકાવવા એવો પણ નિર્ણય કર્યો છે કે સરકારી, અર્ધસરકારી, બોર્ડ, કોર્પોરેશન, બ્ોંક, ફાઇનાન્સ ટેક સંબંધિત સ્ોવાઓ, કેશ ટ્રાન્ઝેકશન સ્ોવાઓ, બ્ોંકોના કલીયરીંગ હાઉસ, એ.ટી.એમ./સી.ડી.એમ.રીપ્ોરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઇન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦ % સુધી સુનિશ્ર્ચિત કરવાની રહેશે.
મુખ્યમંત્રીએ ખાનગી ઓફિસોમાં ૫૦ ટકાથી વધુ કર્મચારીઓની હાજરી ન હોય ત્ો સુનિશ્ર્ચિત કરવા ત્ોમજ આવી ઓફિસોમાં ફરજીયાત માસ્ક અન્ો સોશિયલ ડિસ્ટર્િંન્સગનું પાલન થાય ત્ો જોવા માટે રાજ્યના જી.એસ.ટી.વિભાગન્ો આવી ખાનગી ઓફિસોનું ચેિંકગ કરવાની સ્ાૂચના આપી છે.આ નિયમોના ભંગ કે પાલન ન કરનાર ખાનગી એકમો સામે કડક કાયદૃેસરની કાર્યવાહી કરવામાં આવે ત્ોવી સ્પષ્ટ સ્ાૂચના ત્ોઓએ આપી છે.

રિલેટેડ ન્યૂઝ