સાવધાન ગુજરાત: ડેલ્ટાનાય બાપ ‘કપ્પા’ની થઇ એન્ટ્રી

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) અમદૃાવાદૃ,તા.24
રાજ્યભર સહિત વિશ્ર્વભરમાં ક્ોરોના વાયરસે હાહાક્ાર મચાવ્યા બાદૃ તેના અલગ અલગ વેરિન્ટ સામે આવ્યા છે. ત્યારે ડેલ્ટા, ડેલ્ટા બાદૃ હવે ક્પ્પા વેરિન્ટનો ગુજરાતમાં પ્રવેશ થયો છે. હાલ ગુજરાતમાંથી મહેસાણા, તલોદૃ અને ગોધરામાંથી ક્પ્પા વેરિએન્ટના ત્રણ ક્ેસ મળી આવ્યા છે. અમદૃાવાદૃની બીજે મેડિક્લ ક્ોલેજના માઈક્રોબાયોલોજી વિભાગે જૂન મહિનામાં પુનાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે આઠ શંક્ાસ્પદૃ સેમ્પલ મોક્લ્યાં હતાં જેમાંથી બે સેમ્પલમાં ક્પ્પા વેરિયન્ટ જોવા મળ્યો હતો. પ્લસ વેરિયન્ટનો જોવા મળ્યો હતો. મે મહિનામાં સાબરક્ાંઠાના તલોદૃ તાલુક્ામાંથી અને જૂનમાં ગોધરામાંથી અને મહેસાણાના એક્-એક્ દૃર્દૃી ક્પ્પા વેરિયન્ટથી સંક્રમિત હોવાનું નિદૃાન થયું હતું. આ બન્ને દૃર્દૃીની સારવાર અમદૃાવાદૃ ખાતે સિવિલ હોસ્પિટલમાં ક્રવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે ક્ે ક્ોરોના વાયરસના ડેલ્ટ વેરિએન્ટ પ્રથમ ક્ેસ ભારતમાંથી જ મળી આવ્યો હતો. તે જ પ્રમાણે ક્પ્પા વેરિએન્ટના ક્ેસ પણ અહીં જ મળી આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ