કૌશિકી નૃત્ય અનેક પ્રકારના રોગોમાંથી મુકિત આપે છે

(પ્રતિનિધિ દ્વારા)
ભાવનગર,તા.3
આંનન્દ માર્ગ પ્રચારક સંઘના પ્રવર્તક શ્રી આનંદ મુર્તિજીએ 6 સપ્ટેમ્બર 1978ના રોજ કૌશીકી બિહાર રાજયના પટના શહેરમાં કૌશીકી નૃત્યનું પ્રતિપાદન કર્યુ હતું. આ નૃત્ય દ્વારા શરીરમાં જે 22 પ્રકારની બિમારીઓ થાય છે. તેને જડ થી ખત્મ કરી શકાય છે.
આ નૃત્યની ઉપયોગ પર પ્રકાશ પાડતા આનંદ સાધ્ય આચાર્યએ કહ્યુ છે કે મહિલાઓની લગતી, બિમારીઓ અને પુરુષોમાં વિશેષ કરીને બાળકોની ઘણી ખરી ઉપાધીઓ બિમારીમાં આ અચૂક દવા તરીકે કામ કરે છે
આ નૃત્ય દ્વારા આખા શરીરના અંગ-ઉપાંગ, ગ્રંથી ઉપગ્રંથીને કસરત મળે છે. જેના દ્વારા મનુષ્યની શારીરિક તકલીફોમાંથી મુકતી મળે છે. નીરસતાને દુર કરી મનતી દઢતા બુદ્ધિમતા તેમજ કાર્યક્ષમતામાં વૃદ્ધિ કરવામાં સહાયક બને છે. આથી 6 સપ્ટેમ્બરને કૌશીકી દિવસ તરીકે ઉજવણીએ છીએ. દરેક જગ્યાએ કૌશીકી નૃત્ય કરીએ છીએ અને કરાવીએ

રિલેટેડ ન્યૂઝ