ભુજમાં ગાંજો અનોનશીલી દવાઓ સાથે બે ઝડપાયા

(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીધામ તા. 15
ભુજના સ્પ્ોશિયલ ઓપરેશન ગ્રૂપ્ો ફરી એક વખત ભુજમાંથી ગાંજો અન્ો નશીલી દૃવાઓ સાથે બ્ો યુવાનોન્ો ઝડપી પાડ્યા હતા. આ અગાઉ પણ મિરઝાપર હાઈવે પરથી એસઓજીએ ત્રણ યુવાઓન્ો પકડયા હતા. તો લખપતમાં અફીણના ડોડા સાથે આરોપી
માલધારી ઝડપાયો હતો. શહેરમાં આત્મરામ સર્કલથી આરટીઓ સર્કલ તરફ જતા રોડ પર જથ્થાબંધ માર્કેટ જવાના રસ્ત્ો આવેલ ચાની હોટલ પાસ્ોથી એસઓજીએ આ જથ્થો બરામત કર્યો હતો. ભુજ બી-ડિવિઝન પોલીસમાં એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ એ.આર.ઝાલાએ ફરિયાદૃ નોંધાવતા જણાવ્યું કે, બાતમીના આધારે ત્ોઓએ સ્થળ પરથી કેમ્પ એરિયામાં રહેતા ફેઝલ જાકબ ઉર્ફે યાકુબ માંજોઠી અન્ો અશફાક અયુબ ચૌહાણ નામના યુવાનોન્ો ઝડપી પાડયા હતા. ત્ોઓ પાસ્ોથી 3 હજારની કિંમતનો 300 ગ્રામ ગાંજો કબજે કરવામા આવ્યો છે. ત્ોમજ નશીલા ઔષધ તરીકે કફશીરપની બ્ો બોટલો કિંમત રૂા.140 ત્ોમજ ટેબલેટના 6 પાનામાંથી 89 ગોળીઓ કિંમત રૂા.પપ4નો મુદ્દામાલ ગ્ોરકાયદૃેસર રીત્ો પાસપરમીટ કે આધાર પુરાવા રાખ્યો હોવાથી કબજે કરવામાં આવ્યો છે. ત્ોમજ મોબાઈલ અન્ો રોકડ મળી આરોપીઓ પાસ્ો 7પ7પનો મુદ્દામાલ કબજે કરાયો છે. ગાંજો આપનાર શખ્સ તરીકે ગાંધીધામના ખોડિયાનગરમાં રહેતા રમણીકભાઈ દૃેવીપુજકનું નામ સામે આવ્યું હતું, જ્યારે નશીલા ઔષધનો જથ્થો આપનાર તરીકે આદિૃપુરમાં મૈત્રી સ્કૂલની બાજુમાં આવેલા રૂદ્રાક્ષ મેડિકલના જવાબદૃાર સંચાલકનું નામ સામે આવ્યું હોવાનું ફરિયાદૃમાં પીઆઈએ જણાવ્યું હતું. ગાંજો અન્ો દૃવા આપનાર શખ્સની તપાસ ચાલુમાં છે. તમામ આરોપીઓ સામે ભુજ બી-ડિવિઝન પોલીસમાં એનડીપીએસ એક્ટની કલમો તળે ગુનો દૃાખલ કરવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ