સમગ્ર સૌરાષ્ટ્રમાં 11 હજાર કર્મચારીઓ તૈનાત
(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા. 8
સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાય વિસ્તારોમાં સંભવિત વાવાઝોડાને લઈ પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્રનો માટે એક એક્શન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં અત્યારથી જ ત્યાં જ્યાં વાવાઝોડાને અસર થવાની છે. તેવા વિસ્તારોમાં તૈયારીઓ કરી લેવામાં આવી છે. દરેક સબ ડિવિઝન પર 25 થી વધુ લાઈટમેન, 04 ઇસને રોગ અને કોન્ટ્રાક્ટરની ત્રણ જેટલી ટુકડીઓ સ્ટેન્ડ બાય રાખવા સાથે જ વીજનેરો સહિતના અધિકારીઓને હેડ ક્વાર્ટર ના છોડવા અત્યારથી જ સૂચના આપી દેવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉત્તર જોડાઇ રહેલા વાવાઝોડાના સંભવિત સંકટ સાથે PGVCL દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં વાવાઝોડાના સંકટના કારણે વીજનેરો અને હેડ ક્વાર્ટર નહીં છોડવાની સૂચના પીજીવીસીએલના સૌરાષ્ટ્રના મેનેજિંગ ડિરેક્ટર એમ.જે.દવે દ્વારા સૂચનાઓ આપે દેવામાં આવી છે. સાથે જાલદભહ ની કોર્પોરેશન કચેરી ખાતે સંભવિત ભાવો જણાના સામેની સતત બેઠક પણ યોજવામાં આવી રહી છે અને ત્યાં સુધી વાવાઝોડાનો ખતરો ના ટળે ત્યાં સુધી દિવસમાં એકવાર બેઠક યોજવામાં આવશે અને તે સ્થળની સ્થતિ મેળવવામાં આવશે સૌરાષ્ટ્ર કચ્છના તમામ 300 જેટલાં ફોલ્ટ સેન્ટરો ઉપર મોનિટરિંગ કરવા ક્લાસ વન અધિકારીઓને જવાબદારી પણ ચોપવામાં આવી છે.
કારણે સૌથી વધુ નુકસાન વિસ્થાપલાઓને થનાર હોય તે માટે આગત રૂપ આયોજન કરી પૂરતા પ્રમાણમાં થાંભલાઓનો સ્ટોક પણ કરવા માટે જણાવી દેવામાં આવ્યું છે અને અત્યારથી જ જે તે વિસ્તારોમાં જરૂૂરી માલસામાન પહોંચાડી દેવા પણ પી.જી.વી.સી એલના મેનેજિંગ ડિરેક્ટર એમ.જે.દવે દ્વારા જણાવી દેવામાં આવ્યું છે. ઉપરાંત શહેરી તેમજ નગરપાલિકા વિસ્તારોમાં હોસ્પિટલ અને સરકારી કચેરીઓનો વીજ પુરવઠો ન ખવાય તેનું પ્લાનિંગ પણ કરી લેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છના કુલ 6000 લાઇટમેન્ટ, 1000 ઇજનેરો અને 4000 મળી કુલ 11000 જેટલો સ્ટાફ ખડે પગે રહેશે. વધુમાં સૌરાષ્ટ્રના મેનેજિંગ ડિરેક્ટર એમ.જે.દવે ‘ગુજરાત મીરર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં જો વધુ અધિકારીઓને જરૂૂર પડશે તો રાજકોટ ખાતે પણ અધિકારીઓની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે અને રાજકોટથી પણ સૌરાષ્ટ્રના કોઈપણ વિસ્તારોમાં અધિકારીઓને જરૂૂર પડશે તો તાત્કાલિક કઈ રીતે પહોંચી જાય તે રીતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. અને હોસ્પિટલ અને સરકારી કચેરીઓમાં લાઈટ ન જાય તે માટેની વ્યવસ્થા પણ અત્યારથી જ કરી લેવામાં આવી છે અને સતત હું રાજકોટ થી સૌરાષ્ટ્રભરના ડિવિઝનો પર મોનેટ કરી રહ્યો છું.
વાવાઝોડા વખતે સૌરાષ્ટ્ર કચ્છમાં જ્યાં જ્યાં વધુ પાણી ભરાય જાય તેવી સ્થતિ અને તેવા સ્થળોએ અલગ કરી ત્યાં અત્યારથી જ મટીરીયલ પહોંચાડવા માટેની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. જેમના કારણે ભારે વરસાદ પડે કે વાવાઝોડા ના કારણે જો ત્યાં જવામાં મુશ્ર્કેલી પડે અને માલ સામાન ના પહોંચે તેના લઈ અત્યારથી જાલદભહ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે અને જરૂૂરી મટીરીયલ પહોંચાડવાની વ્યવસ્થાઓ પણ કરી દેવામાં આવી છે. પીજીએસએલ દ્વારા વાવાઝોડું સંભવિત અસરને પગલે દરેક સરકાર અને 46 વિભાગીય કચેરીઓમાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કોઈપણ ફરિયાદીઓને તાકીદ નિવાળો આવી શકે આ ઓપરેશન ટ્રેક્ટર ફિલ્ડ સાથે સતત સંપર્કમાં રહી અપડેટ મેળવવાનું તથા માર્ગદર્શન આપવાનું કામ કરશે.