આજે માધાપર બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

રાજકોટ પ્રવેશદ્વાર સમા માધાપર ચોકડી વિસ્તારમાં રૂા. 64 કરોડના ખર્ચે નિર્માણાધીન ઓવરબ્રીજની કામગીરી પૂર્ણ થઈ ચૂકી હોય આજે ઓેવરબ્રીજનું મુખ્યમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવશે.(તસવીર: પ્રવીણ સેદાણી)

રિલેટેડ ન્યૂઝ