તુલસીના રોપાનું ધારાસભ્ય ઉદય કાનગડ વિતરણ કરશે


વિધાનસભા-68(2ાજકોટ પૂર્વ)ના ધા2ાસભ્ય ઉદય કાનગડની યાદીમાં જણાવાયું છે કે તુલસી માતાને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, જેમના વિવાહ ભગવાન શાલીગ્રામ, ભગવાન વિષ્ણુના આઠમા અવતા2 શ્રીકૃષ્ણના રૂપ છે. માનવામાં આવે છે કે જે ઘ2માં તુલસીની પુજા થાય છે તે ઘ2માં ક્યા2ેય પણ ધન-ધાન્યની ઉણપ આવતી નથી. તુલસી વિવાહની સાથે વિવાહ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. તેમજ તુલસી એક એવો છોડ છે જે સામાન્ય 2ીતે દ2ેકના ઘ2ોમાં જોવા મળે છે. આ છોડ આધ્યાત્મિક અને ઔષ્ાધિય મહત્વ ધ2ાવે છે. ઘણા સમયથી આર્યુવેદિક દવાઓ બનાવવામાં એક મહત્વપૂર્ણ ઘટક ત2ીકે ઉપયોગમાં લેવામાં આવી 2હયો છે. જડીબુટૃીઓની 2ાણી ત2ીકે ઓળખાતી તુલસી અનેકવિધ ગુણોથી ભ2પુ2 હોય છે. ત્યા2ે તુલસીનું અનાદિ કાળથી ઘે2-ઘે2 પૂજન થાય છે, તુલસીના પાન શ2ી2 સ્વસ્થ અને તંદુ2સ્ત 2હે તેમજ તુલસીમાં અનેક ગુણકા2ી શક્તિઓ 2હેલી હોય દ2ેકના ઘ2ે તુલસી ક્યા2ો હોય સવા2ે ઉઠતાની સાથે જ તુલસી માતાના દર્શન થાય અને વૃક્ષ્ા વાવો, પર્યાવ2ણ બચાવોના શુભ હેતુથી દેવદિવાળી(તુલસી વિવાહ)ના પાવન પર્વ અંતગર્ત વિધાનસભા-68(પૂર્વ)ના ધા2ાસભ્ય ઉદય કાનગડ ધ્વા2ા તા.21 નવેમ્બ2ના મંગળવા2ે પેડક 2ોડ, પાણીના ઘોડા પાસે, વિધાનસભા-68(2ાજકોટ- પૂર્વ) જનસેવા કાર્યાલય ખાતે સવા2ે 9:30 કલાકે વિનામુલ્યે 3 હજા2ી વધુ તુલસીના 2ોપા (કુંડા સાથે) વિત2ણ ક2વામાં આવશે. તેમ તુલસીના 2ોપા (કુંડા સાથે) વિના મુલ્યે વિત2ણનો લાભ લેવા શહે2ીજનોને અનુ2ોધ ક2તા ધા2ાસભ્ય ઉદય કાનગડએ અંતમાં જણાવેલ હતું.

રિલેટેડ ન્યૂઝ