સાવરકુંડલાના સેવાભાવી સ્વ. ત્રંબકભાઈ રતિલાલ દોશીને શ્રધ્ધાંજલી અપાઈ

લલ્લુભાઈ શેઠ પ્રેરિત સંસ્થાઓમાં જીવનના અમૂલ્ય વર્ષો સેવામાં પસાર કરનાર સ્વ. ત્રંબકભાઈ રતીલાલ દોશીનું અવસાન થતા તેમને શ્રધ્ધાંજલી આપવા સાવરકુંડલામાં મુૂકુંદભાઈ નાગ્રેચાના પ્રમુખ સ્થાને શોક સભા યોજાઈ હતી. આ તકે બટુકભાઈ ભડકોલિયા, ગુણવંત ત્રિવેદી, કાળુભાઈ વિરાણી, હરેશભાઈ ત્રિવેદીએ સ્વ. ત્રંબકભાઈને શ્રધ્ધાંજલી પાઠવી હતી. તસ્વીર: સૌરભ દોશી

રિલેટેડ ન્યૂઝ