ખંભાળિયામાં શિક્ષકો માટે મતદાન જાગૃતિ સંકલ્પ તથા સિગ્નેચર કમ્પેઈન

ખંભાળિયા : લોકશાહી નું પર્વ હોઈ તેમાં તમામ નાગરિકો મતદાન કરે અને પોતાની નૈતિક ફરજ બજાવે એ માટે જાગૃતિ લાવવા માટે તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો થતા હોઈ છે.એવોજ પ્રયાસ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ મેડમના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન ખંભાળિયા ખાતે જિલ્લાના તમામ બીઆરસી, સીઆરસી અને કલસ્ટર દીઠ એક આચાર્યની તાલીમ અન્વયે તદયયા ફભશિંદશિું અંતર્ગત તશલક્ષફિીંયિ ભફળાફશલક્ષ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં દેવભૂમિ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી મેરામણભાઈ ગોરીયા,જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના અધિકારીઓ, ખંભાળિયા બીઆરસી પી એસ રાણાભાઇ,દ્વારકા બીઆરસી ટીનાબેન ત્રિવેદી, ભાણવડ બીઆરસી નિલેશભાઈ ગાગલીયા, ખંભાળિયા તાલુકા સંઘના મહામંત્રી હિતેષભાઇ કરમુર તથા કુલ 100 થી વધારે સીઆરસી તથા આચાર્યો હાજર રહીને પોતાના ક્લસ્ટરની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં વાલીઓ દ્વારા બિનચૂક મતદાન કરવા પ્રેરવા સંકલ્પ લેવડાવવામાં આવેલ હતા.

રિલેટેડ ન્યૂઝ