અર્હમ યુવા સેના ગ્રુપ દ્વારા ખેડુત હાટમાં છાશ વિતરણ

ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ઓર્ગેનિક ખેડૂત હાટમાં ત્રણેય દિવસ પ્રસાદી રૂૂપે નિ:શુલ્ક છાશ વિતરણ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ઓર્ગેનિક ખેડૂત હાટમાં ત્રણેય દિવસ પ્રસાદી રૂૂપે નિ:શુલ્ક છાશ વિતરણ કરવામાં આવશે. રાજકોટના આંગણે આગામી તા.12/4/2024 થી 14/4/ 2024 (શુક્ર, શનિ ,રવિવાર) સુધી રાજકોટમાં કાલાવડ રોડ સ્થિત આત્મીય યુનિવર્સિટીના કેમ્પસમાં ત્રણ દિવસ માટે ઓર્ગેનિક ખેડૂત હાટના માધ્યમ થી ઓર્ગેનિક ખેત પેદાશોના પ્રદર્શન – વેચાણનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ