ભાટિયા પાસેના પિંડારા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ

ભાટિયા પાસેના પિંડારા ગામે તા. 13થી તા. 19 સુધી વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે. જેમાં તા. 13થી તા. 19 શ્રીમદ ભાગવત સપ્તાહ અને સપ્તાહમાં વિવિધ પ્રસંગો ઉજવાશે તેમજ તા. 19ના 51 કુંડીહવન અને રાત્રે 9 કલાકેથી શ્રી રામદેવજી મહારાજના બારપ્રહર પાટોત્સવ ઉજવવામાં આવશે.
આ વિવિધ ધાર્મિક પ્રસંગોમાં સંતો-મહંતો-રાજકીય આગેવાનો ખાસ પધારશે. વિવિધ ધાર્મિક ઉત્સવનો લાભ દરેક ધર્મપ્રેમી લોકોને લેવા રવિનાથ સેવાનાથ (આદેશ) દ્વારા અનુરોધ કરાયો છે.

રિલેટેડ ન્યૂઝ