ચોરવાડમાં શોભાયાત્રા યોજાઇ

ચોરવાડમાં તારીખ 10 4 2014 ના રોજ સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી જુલેલાલ સાંઈ સાહેબ ના જન્મ જયંતી નિમિત્તે ચોરવાડ ઝૂલેલાલ મંદિર ખાતે સવારે આરતી તથા બપોરે ભંડારો અને ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો થી કાઢવામાં આવેલ તથા સાંજે 7:00 વાગે હોલીડે કેમ ખાતે દરિયામાં જ્યોત નું વિસર્જન કરવામાં આવેલ જેમાં ચોરવાડના સિંધી સમાજના આગેવાનો જેમકે પરેશ સત્યાની દામોદર જીવનાણી ભગવાનદાસ બિરલાણી મુરલીધર જીવનાણી દિલીપ કુમાર સારંગ પરસોતમ કૃપલાણી દલિત સાવલાણી હતા.

રિલેટેડ ન્યૂઝ