કુરંગા સરકારી શાળામાં ચૂંટણીલક્ષી જાગૃતિ કાર્યક્રમો

દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુરંગા પ્રાથમિક શાળામાં જટઊઊઙ (જુતયિંળફશિંભ ટજ્ઞયિિં’ત ઊમીભફશિંજ્ઞક્ષ ફક્ષમ ઊહયભજ્ઞિંફિહ ઙફિશિંભશાફશિંજ્ઞક્ષ ) અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ યોજવામાં આવે છે, જેમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, સ્લોગન લેખન, પ્રભાતફેરી વિગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવી મતદાતાઓ નવમતદાતાઓને પ્રેરે તેવા હેતુથી આચાર્યા તન્વીબેન કાસુન્દ્રા તથા શિક્ષકો દ્વારા વિવિધ પ્રવૃતિઓ યોજવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ