કારડીયા રાજપૂત સમાજનું ગૌરવ

ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાનપુર ગામના દિલીપસિંહ વીરસિંહ ચૌહાણ ના સુપુત્ર રામદેવસિંહ ચૌહાણ ને ખેલ મહાકુંભ અંડર નાઇન ચેસ સ્પર્ધામાં ઝોન કક્ષાએ તૃતીય નંબર મેળવી કાનપર કારડીયા રાજપુત સમાજનું ગૌરવ વધારેલ છે.

રિલેટેડ ન્યૂઝ