લીંબડીના શીયાણી ગામે મકાનમાં ધમધમતી હોય જુગારની કલબ

વઢવાણ,તા.4
લીંબડી પોલીસે શિયાણીમાં ચાલતી જુગારની કલબમાંથી 10ને પકડયા હતા.
લીંબડી પોલીસને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, શીયાણી ગામમાં ભરવાડવાસમાં વિરાભાઇ ઉર્ફે વીરકો હનાભાઇ ભરવાડ ના ઘર પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો ગંજી પાના વડે તીન પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા દસ ઇસમો – (1) કુંવરાભાઇ જેઠાભાઇ પનાળીયા જાતે-ત.કોળી ઉ.વ-60(2) દિવ્યરાજસિંહ ઉર્ફે બુલ શીવુભા બોરાણા જાતે-કારડીયા રાજપુત ઉ.વ-27(3) અજીતસિંહ દશરથસિંહ ઉર્ફે બચુભા પરમાર જાતે-દરબાર ઉ.વ-40 (4) સવાભાઇ હનાભાઇ મીર જાતે-ભરવાડ ઉ.વ-42 (5) દશરથભાઇ ઉર્ફે ચીકાભાઇ લક્ષ્મણભાઇ મકવાણા જાતે-બાબર ઉ.વ-45 (6) ભરતભાઇ ઉર્ફે સુગાભાઇ ગોવિંદભાઇ કાલીયા જાતે-ત.કોળી ઉ.વ-35 (7) કનુભા અનોપસિહ ઝાલા જાતે-દરબાર ઉ.વ-61 (8) વીરાભાઇ ઉર્ફે વીરકો હનાભાઇ મીર જાતે-ભરવાડ ઉ.વ-પપ (9) કિશોરભાઇ ગફુરભાઇ બુટીયા જાતે-દેવીપુજક ઉ.વ-40 (10) દેવરાજભાઇ રાહાભાઇ અલગોતર જાતે-ભરવાડ ઉ.વ-32 રહે.બધાં શીયાણી તા.લીંબડી જી.સુરેન્દ્રનગર વાળા દશેય ઇસમો શીયાણી ગામમાં ભરવાડવાસમાં વિરાભાઇ ઉર્ફે વીરકા હનાભાઇ ભરવાડ ના ઘર પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે તીન પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા કુલ રોકડ રૂા.11,690/- સાથે પકડાયેલ 10 ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ