ગીર-સોમનાથ જિલ્લામાં માછીમારોની વસ્તી ગણતરીમાં કેન્દ્રની ટીમ કામગીરીમાં જોડાશે

સાગરખેડૂના ગામો, માછીમારી બંદર, લેન્ડિંગ સેન્ટર મૂલ્યાંકન અને સુવિધાઓ ડિજિટલ પ્લેટ ફોર્મ પર અપલોડ કરાશે

કેન્દ્ર સરકારના મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં હિરાકોટ,ધામળેજ, સુત્રાપાડા, કોડીનાર, ઊના, જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં માછીમારોની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે. દેશના મત્સ્યોદ્યોગ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ડેટા એકત્રિત કરવાની કામગીરી, સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઈન્ટિસ્ટબુટ દ્વારા ડિસેમ્બર સુધી ચાલશે. મોબાઈલ એપ મારફતે ડિજિટલ રજિસ્ટ્રેશન કરાશે. જાફરાબાદ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયમક કચેરી દ્વારા વસ્તી ગણતરી બાબતે સાગરખેડૂને વિસ્તૃત માહિતી આપવા અવનેશ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. ખારવા સમાજ આગેવાન, કોળી સમાજના આગેવાન અને મુસ્લીમના આગેવાન બહોળી સંખ્યામા માછીમાર હાજર રહ્યા હતા. જેમા ઈખઙછઈં વેરાવળના વૈજ્ઞાનીક ડો. વિનયકુમાર અને તેમની ટીમના સભ્ય વિપુલ સોલંકી, સીએસસી સેન્ટરના ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડીટનેટ મોરાસીય, એ.એ.મકરાણી મ.મ. આસી), દ્વારા વસ્તી ગણતરી અને ગઋઉઙ માં નોંધણી બાબતે વિગત વાર સાગર ખેડૂઓને માહીતગાર કરાયા હતા.
આ વસ્તી ગણતરી ભારત સરકારના મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના મચ્છય ઉધોગ વિભાગે ઋજઈં સાથે મળીને ઈંઈઅછ-ઈખઙછઈંને દરિયાઈ મચ્છય ઉધોગ વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી સોંપી છે. તેઓએ ડિજિટલ પ્લેટફોર્મ (ટઢઅજ ગઅટ એપમાં માછીમારી ગામોની ઓળખ, હેઠાણો, બંદરો ,માછીમારી ગામોની જીઓ-ટેગિંગ, તેમજ ગણતરીકાર ઓળખની વિગતો એકત્રિત કરે છે. મુખ્ય પરગથ્થુ ગણતરી ડિસેમ્બરમાં હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ માટેના કાર્યક્રમથી માછીમાર નેતાઓ અને માછીમારોના મનમાં રહેલા તમામ ભય અને ચિંતાઓ દૂર થશે અને સર્વેક્ષણ સ્ટાફ દ્વારા ડેટાનો મુશ્કેલી મુક્ત અને સરળ સંગ્રહ સુનિશ્ચિત કરાશે. સરકાર તરફથી મળતી જન કલ્યાણ યોજનાઓનો લાભ વધુને વધુ મેળવવા ગીર સોમનાથ જિલ્લાના મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા લોકોને નેશનલ ફીશરીઝ ડિઝીટલ પ્લેટફોર્મ ઉપર નોંધણી ફરજ્યાત પણે બિન ચુક કરાવવાની રહેશે.

કઈ-કઈ બાબતની ગણતરી, સર્વે થશે?
માછીમારી સંબંધિત સુવિધાઓનો સમાવેશ થાય, શભય પ્લાન્ટ, બજ્ઞિં બીશહમશક્ષલ ુફમિત, વિગતો અને માછીમારી બંદર/ લેન્ડિંગ સેન્ટર માછીમારી ગામોમાં ઘરગથ્થુ ગણતરી, ગામડાના માળખાગત સુવિધાઓ અને વિગતો મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. માછીમારના ધંધા સાથે સંકળાયેલા લોકોની વસ્તી ગણતરી થવાના સમાચાર બાબતે ફીશરીજ અધિકારી કોટીયાએ કહ્યું હતું કે, આ માછીમારના ધંધા સાથે સંકળાયેલા લોકોની વસ્તી ફીસરીઝ ડીપાર્ટમેન્ટ તરફથી થવાની નથી. પરંતુ સેન્ટરની સીએમએફઆરઆઈની ટીમ દ્વારા થવાની છે અને આટીમને ફીસરીઝ ડીપાર્ટમેન્ટની જરૂરત પડશે તો અમો સહકાર આપશું.
નોંધણી કરાવવા માટે કેટલા દસ્તાવેજ જોઈશે?
આધાર કાર્ડ, બૈંક પાસબુક, આધાર મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક પી. આર. ચડાના લીંક મોબાઈલ નંબર આપવાનો રહેશે. પી.આર રાડા માર્ગદર્શન તળે આ કામગીરી થઈ રહી છે. ગણતરી માટે ઋજઈં સાથે ઈંઈઅછ-ઈખઋછઈંના સર્વેક્ષણ સ્ટાફ માટે માછીમારી સમુદાયોના નેતાઓનો સહયોગ લેવાય રહ્યો છે. જરૂરી માહિતી અને સૂચનાઓ પૂરી પાડવા આ આગેવાનો મદદરૂપ બની રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ