ટ્રક પલટી જતા લાગેલી આગથી બનેલો બનાવ
નખત્રાણા તાલુકાના દેશલપરથી મંગવાલા લાઈવે પર ટ્રકમાં આગ લાગવાનો અનાવ સામે આવ્યો હતો. ગઈમળે મોડી રાત્રે એક વાગ્યાના અરસામાં વિભાગની ટીમ કોટી ગઈ હતી. ન નીકળી શકતા મોત થયું હતું.
આ બબાતે જાણવા મળતી વિગતો મુજબ બલકર ટ્રક પલટી જતા તેમો આગ ફાટી નીકળી. હતી. બનાવ એટલો વ્યવાર હતો. કે, ચાલા બહાર નીકળી શક્યો ન હતો. આ બનન્દ5માં પટનમ જ પોલીસના જણાવ્યા પ્રમાણે બળવમાં ભુજના ગણેશનગરમાં એતા 28 વર્ષિય ચેતાભાઈ ઉમરાભાઈ ભારી નામના પુવાનનું મોત થયું હતું. બનાવની જાળા થતા ભુજ ફાયર વિભાગના ભગતસિંહ જાડેજા, રફીક ખેલીકા, પ્રતીક મુકવાણા, રમેશ આહિર, ઠક્કરે સ્થળ પર જઈ આગ બુઝાવી હતી. પોલીસે ઘટના મળળે જોઈ હાફિક વ્યવસ્થા સંભાથી હતી. જ. જેમરલ પોસ્પિટલમાં દાખલ થયેલી એમએલસી મુજબ હતભાગી ગાડી નં. જીજે1ર- હાથી હર45 થઈને સાંચીથી આવી રણ હતા ત્યારે આ રથવે ગાડી પારી ગયા બાદ ઉજાઓ થઈ હતી એ દરમિયાન આગ લાગતા સારવાર માટે મંગવાણામાં થઈ જવામાં આવ્યા હતા, જ્યાં કરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.