કોટડાસાંગાણીની વાછપરી ડેમના કાઠે નિલગાયનું મારણ કરતી સિંહણ

સિંહણના આટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ

કોટડાસાંગાણી તાલુકાના સોળીયા આણંદ પર ( નવાગામ) રોડ ઉપર આવેલ વીડી વિસ્તારમાં વેલી સવારે નિલ ગાયનું મારણ કરેલ અને ફોરેસ્ટર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા સતત અધિકારીઓશ્રીઓ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં આજે વહેલી સવારે સિંહ આવે નીલ ગાયનું માલણ કર્યું હતું અને તે વિસ્તારના લોકોને ખેડૂતોને ભારે ભયનો માહોલ ફેલાયેલ હતો જે આ સિંહણે આ અગાઉ જ માણેકવાડા પાંચ તલાવડા ખોખરી વાદીપરા જેવા ગામોમાં પશુના પણ મારા ઘરે હતું આ સિંહણે સેલા ઘાસ લાંબા સમયથી કોટડા સાંગાણી વિસ્તારમાં આટા ફેરા કરવામાં આવી રહે છે લોકોને પોતાની ખેતી માટે કામ આવશે જતા હોય અને પોતાનો જીવ જોખમમાં મૂકીને ખેતી વાડીએ ખેડૂતોને જવું પડે છે તંત્ર દ્વારા આ સિંહને સતતં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ