જિલ્લા ભાજપના ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા ન.પા ના લોકપ્રિય મહિલા પ્રમુખ રેખાબેન સીણોજીયા અતુલભાઇ વાછાણી સરજુભાઈ માકડીયા સંજયભાઈ પરમાર સહિતના આગેવાનોના પ્રયાસોથી આંબેડકર વિસ્તારથી સિવિલ હોસ્પિટલ અને વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવા આવવા અને સ્થાનિક લોકોને અવરજવરમાં ખૂબ જ નડતરરૂપ નદીના પાણી ઉપર સાંસદ મનસુખભાઈ માંડવીયા પાસેથી ગ્રાન્ટ મંજૂર કરાવી ભાયાવદરના મોટા સમૂહ માટે મહત્વના નદી ઉપરના કોઝવેનું આજે સરજુભાઈ માકડીયા અતુલભાઇ વાછાણી પ્રવીણભાઈ ટાંક સાગરભાઇ સોંદરવા સોમાભાઈ મકવાણા સહિતના આગેવાનોના હસ્તે ખાતમુરત કરવામાં આવ્યું આ પ્રસંગે ધોળીધાર સહિતના વિસ્તારના ભાઈઓ બહેનો યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ટીમ ભાજપ ના વિકાસના કાર્યની સરાહના કરી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
ભાણવડમાં સ્વાસ્થ્ય સંદર્ભે જાગૃતિ માટે સેમિનાર યોજાયો પોસ્ટરો સાથે રેલીનું આયોજન
ભાણવડ ખાતે પી.એમ. ભાણવડ ક્ધયા પ્રાથમિક શાળામાં સ્વસ્થ ખોરાક, સ્વસ્થ જીવન શૈલી વિશે સેમિનાર તેમજ જાગૃતિ... -
ધર્મના નામે સંકીર્ણતા સામે સનાતન માટે ચર્ચા સંવાદની આવશ્યકતા જણાવતાં મોરારિબાપુ
આચાર્ય લોકેશ મુનિના નેતૃત્વ સાથે રાજધાની દિલ્લીમાં રામકથા ’માનસ સનાતન ધર્મ’ આચાર્ય લોકેશ મુનિના નેતૃત્વ સાથે... -
યોગમય સાવરકુંડલા પરોગમુક્ત સાવરકુંડલાથના સૂત્રને સાર્થક કરતો યોગ ટ્રેનર્સ બેચનો વાર્ષિક મહોત્સવ સંપન્ન
પ્રશિક્ષિત બહેનોએ વિવિધ યોગાસનો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિ દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, સાવરકુંડલા...
