મેલડી માતાજીની ડેરી પાસે બનેલો બનાવ: અજાણ્યા ચાર શખ્સો વિરૂધ્ધ ફરીયાદ
કોટડાસાંગાણી તાલુકાના નારણકા સોળીયા વચ્ચે મેલડી માતાજી ડેરી પાસે કોઈ 4 અજાણ્યા ઇસમો રણજીત ભાઈ નરેશ ભાઈ બાબરીયા પોતાની નોકરી કરીને પરત ફરતા હતા રસ્તામાં નારણકા સોળીયા વચ્ચે મેલડી માતાજી ડેરી પાસે મરચાંની ભૂકી નાખી લુંટ કરવા આવી હતી.
નોકરી કરીને પરત ફરતાહતા રસ્તામાં નારણકા સોળીયા વચ્ચે હોન્ડા ઉભું રખાવીને આંખમાં મરચાની ભૂકી નાખીને 4 ઇસ્મોએ રોકડા રૂપિયા 12700 હજાર રોકડા અને એક મોટરસાયકલ રૂપિયા 40000 હાજર જેવી કિંમતનું મોટરસાયકલ અને મોબાઈલ રૂપિયા 10000 દસ હજાર રૂપિયા અને એટીએમ કાર્ડ પાનકાર્ડ અને આધારકાર્ડ સહિતની વસ્તુઓ ની લૂંટ કરવામાં આવેલ હતી અંદાજિત કુલ રૂપિયા 62000 હજાર લુંટ કરવા આવી હતી આઈકાડ પાન કાર્ડ મોબાઈલ કુલ રૂપિયા 62000 ની લૂંટ કરવામાં આવેલ મોટર સાયકલ હોડા પોતાની રાજકોટ થી નોકરી કરીને નવા કારખાનામા એજે સ્ટીલમાંથી નોકરી પરત ફરતા હતા અને રસ્તામાં નારણકા સોળીયા વચ્ચે મેલડી માતાજી ડેરી પાસે લુંટ કરવામાં આવી હતી. રાજકોટથી પરત પોતાના ગામે કોટડા સાંગાણી તાલુકાના નવા ગામ આણંદપ જતા રસ્તામાં નારણકા સોળીયા વચ્ચે મેલડી માતાજી ડેરી પાસે હોન્ડા ઉભુ રખાવી ને મરચા ની ભુક નાખીને 4 ઈસમોએ રોકડ રૂપિયા 12700 અને મોબાઈલ અને હોડા મોટરસાયકલ નંબર જીજે 3/ 7711 નંબર વારૂ મોટરસાયકલ અને આધારકાર્ડ આઈ કાર્ડ પાકીટમાં અટીએમ કાડે સહિતની લુંટ કરવામાં આવી હતી જે રાજકોટ થી કારખાનામાંથી નોકરી કરીને રાત્રે ના સમય 1 વાગ્યેના સમય દરમ્યાન નારણકા સોળીયા વચ્ચે મામા દેવ મંદિર પાસે હોન્ડા નંબર જીજે 3/ 7711 વારૂ મોટરસાયકલ ઉપરથી પોતાના ગામ રામપરા (નવા ગામ) જતા રસ્તામાં ઉભું રખાવીને આખંમા મરચાની ભૂકી નાખીને લુંટ કરવામાં આવી હતી જેમાં કોટડા સાંગાણી તાલુકાના રામપરા ગામે રહેતા હોયછે તે દરરોજ મોટરસાયકલ લઈને અપડોઉ કરતા હોય છે અને શનીવારના રાત્રિના 1 વાગ્યેના આસપાસ લુંટ કરવામાં આવી હતી રણજીત ભાઈ નરેશ ભાઈ બાબરીયા કોટડા સાંગાણી પોલીસ લુંટની ફરીયાદ નોંધાવીને ચક્રો ગતિમાન તપાસ ચલાવી રહી છે જેમાં કોટડા પીઆઇ આર આર રાઠોડ ચલાવી રહ્યા છે.
