આયુર્વેદિકનો દૃુનિયામાં વાગશે ડંકો
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.. નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કર્યું હતું. નિર્મલા સીતારમણે કહૃાું કે અમે ઉચ્ચ ગુણવત્તાવાળા આયુર્વેદિૃક ઉત્પાદૃનોની નિકાસ કરીશું. યુવાનોને કારકિર્દૃીના માર્ગો પૂરા પાડવા માટે એક યોજના રજૂ કરવામાં આવશે.
આગામી પાંચ વર્ષમાં એક લાખ નિષ્ણાત આરોગ્યસંભાળ વ્યાવસાયિકો બનાવવામાં આવશે. ૧.૫ લાખ કેર ગિલર્સને તાલીમ આપવામાં આવશે. ભારતીય યોગ વિશ્ર્વભરમાં ફેલાશે. આ માટે, અમે ગુણવત્તાયુક્ત આયુર્વેદિૃક ઉત્પાદૃનોની નિકાસને પ્રોત્સાહન આપીશું. આયુર્વેદૃના ત્રણ નવા છૈૈંંસ્જી બનાવવામાં આવશે.
આયુર્વેદિૃક દૃવાઓના પરીક્ષણ માટે રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ બનાવવામાં આવશે. જામનગરમાં ઉર્ૐં ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનાવવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં તેમનું નવમું બજેટ રજૂ કરતી વખતે આરોગ્યસંભાળ ક્ષેત્ર અંગે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી. તેમણે જાહેરાત કરી કે ડાયાબિટીસ અને કેન્સરની દૃવાઓ સસ્તી થશે.
વધુમાં, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ૧૦,૦૦૦
કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. દૃવા ઉત્પાદૃન માટે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. દૃવા ઉત્પાદૃન માટે આ બજેટમાં બાયોફાર્મા શક્તિની જાહેરાત કરવામાં આવી હતી.
બજેટ ૨૦૨૬ માં બાયોફાર્મા શક્તિની જાહેરાત કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય ભારતને વૈશ્ર્વિક બાયોફાર્માસ્ટિકલ ઉત્પાદૃન કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે. આગામી પાંચ વર્ષમાં રૂ.૧૦,૦૦૦ કરોડના ખર્ચે બાયોફાર્મા શક્તિ શરૂ કરવામાં આવશે.