ખંભાળીયાના મોવાણા ગામે પિતાના મામાના ઘરે લગ્ન પ્રસંગે ગયેલ સંધ્યાને મળ્યું મોત
ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે પિતાના મામાના ઘરે આવેલી એક તરુણીને દાંડિયા રાસ રમતી વખતે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.
આ કરુણ બનાવની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતી સંધ્યાબેન અરવિંદભાઈ ડાભી નામની 16 વર્ષની તરુણી સોમવારે ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા તેણીના પિતાના મામાના ઘરે લગ્ન પ્રસંગમાં આવી હતી. અહીં