Jai Hind

હડમતાળા પાટીયા પાસે ડિવાઇડર સાથે બાઇક અથડાતા ચાલકનું મોત

મૃતક સણોસરા ગામનો રહેવાસી, શાપર-વેરાવળ જતો હતો
કોટડાસાંગાણીથી અરડોઈ હડમતાળા પાટિયા પાસે ડિવાઇડર સાથે મોટર સાયકલ અથડાતા વીનોદ ભાઈ રમણીક ભાઈ પરમાર સણોસરા ગામના રહેવાસી છે અને અમરેલી જિલ્લાના હોય તીવુ જાણવા મળી રહ્યું છે અને હાલમા સાપર વેરાવળ શાંતિધામમાં રહે છે તેવું જાણવા મળ્યું હતું અને કોટડા સાંગાણીથી અરડોઈ રોડના વણાંકમા ડીવાઈડર સાથે મોટરસાયકલ અથડાતા માધા ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા અને ધટનાથરે મુત્યુ પામેલ ઉમર વર્ષ 45 સાપર વેરાવળ શાંતિધામમાં રહેતા હોય તેવું જાણવા મળી રહ્યું છે જે કોટડા સાંગાણી તરફથી શાપર વેરાવળ તરફ પોતાનું મોટરસાયકલ લઈને મોટર સાયકલ નંબર જીજે 5 699 લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તા ઉપર અરડોઈ રોડ પાસે હડમતાળા ના પાટીયા પાસે ડિવાઇડર સાથે અથડાતા ધટના સ્થળે મુત્યુ પામેલ સ્થળે થયેલ અને વધુ એવું જાણવા મળી રહ્યું છે સણોસરા ગામના રહેવાસી હોય તેવું પ્રાથમિક માં જાણવા મળી રહ્યું છે અને હાલ કોટડા સાયાણી તાલુકાના શાપર વેરાવળ શાંતિ ધામમાં રહેતા હોય તેવું જાણવા મળી રહ્યું છે અને કોટડા સાંગાણીથી રાજકોટ તરફ રસ્તામાં અરડોઈ રોડ તરફ અને સાપર વેરાવળ શાંતિધામમાં રહેતા વીનોદ ભાઈ રમણીક ભાઈ પરમાર પોતે મોટરસાયકલ લઈને સાપર વેરાવળ શાંતિધામમાં રહેતા હોય છે અને કોટડા સાંગાણી તરફથી શાપર વેરાવળમાં સાપર વેરાવળ શાંતિધામમાં જતા હોય અને રસ્તામાં અરડોઈ રોડના વણાંક પાશે ડીવાઈડર સાથે મોટરસાયકલ અથડાતા માધા ના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.