Jai Hind

સાવરકુંડલાના મોટા ભમોદ્રા ગામે કરૂણાંતિકા પુત્રના મોતના બીજા જ દિવસે પિતાનો જીવનદીપ પણ બુઝાયો ગામના આદરણિય આગેવાનોના મૃત્યુથી શોકનો માહોલ

મોટા ભમોદ્રા (ભોજબાપુ ખુમાણના ગામે) ખેડૂત આગેવાનઆગેવાન માજી સરપંચ ડાહ્યાભાઈમાવજીભાઈ પટેલ જેઓના મોટા પુત્ર દેવરાજભાઈના અવસાન થયુ તેવા સમાચાર સાંભળી બીજા દિવસે ડાહ્યાભાઈનું અવસાન થયુ જેમની સમશાન યાત્રામાં દરેક જ્ઞાતિના આગેવાનો જોડાયા. રાત્રે મંડળીના પ્રમુખ અમરૂમામાનાપ્રમુખ સ્થાને શોક સભા યોજાઈ ગામના દરબારશ્રી વનરાજબાપુએ ડાહ્યાબાપાના સદગુણોને યાદ કર્યા. 50 વર્ષથી ગામના સમાધાનમાં જેમની મુખ્ય ભમિકા હતી. આ શોક સભામાં કેશુમામા તથા શંભુભાઈ ભલાણી તથા ગોરધનભાઈ ઢોલરીયા તથા આણંદભાઈ સહિત મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.