મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન થયું
શિવરાત્રી નિમિત્તે તુલસીશ્યામ કામ મેઘનાથ મહાદેવના સાનિધ્યમાં ટ્રસ્ટ દ્વારા લઘુરુદ્ર અભિષેક મહા આરતી પૂજન મહાપ્રસાદનું ભવ્ય આયોજન થયું હતું
તુલસીશ્યામ ખાતે મધ્ય ગીરમાં ડુંગરા ઉપર આવેલા આજે સવારથી જ ભગવાન શામના દર્શન કરવા અને મેઘનાથ મહાદેવના દર્શન માટે લાઈનો જોવા મળી રહી છે મંદિર બાજુમાં આવેલાકામ મેઘનાથ દાદાના દર્શન કરવા પણ લાઈન લાગી હતી તેમજ બપોરના મહા આરતી અને પૌરાણિક માન્યતા મુજબ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કામનાથ મહાદેવનો પૂજા વિધિ શાસ્ત્રોત વિધિથી લઘુરુદ્ર અભિષેક પાસ શાસ્ત્રી દ્વારા તુલસીશ્યામ ટ્રસ્ટ દ્વારા પૂજા કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોએ લઘુરુદ્ર અભિષેકના દર્શનનો લાભ મળ્યો હતો અને સીતારામ ભોજનાલયમાં હજારો શ્યામ સેવકોએ મહાપ્રસાદ તેમજ ફરાળ વિવિધ આઈટમો દ્વારા ફરાળની ની પણ સુંદર વ્યવસ્થા હતી . જેનો પણ ધાર્મિક લોકોએ લાભ મળ્યો શિવરાત્રી શ્યામ અને કામનાથ મહાદેવ રુક્ષ્મણી વિના ડુંગરા ઉપર ચડવાનો પણ લાભ મળ્યો હતો તેમજ ગરમ કુંડમાં નાહવા નો લાભ પણ લોકોએ માણ્યો હતો આ વર્ષથી શિવરાત્રીનો ની પણ અહીં ઉજવણી નો આયોજન તુલસીશ્યામ ટ્રસ્ટ તથા દ્વારા કરવામાં આવ્યો હતો તુલસીશ્યામ ટ્રસ્ટ મેનેજર દિનેશભાઈ સાખટ તેમજ ભીખુભાઈ કોટીલા અને અન્ય શ્યામ સેવકો દ્વારા કરવામાં આવી હતી.