Jai Hind

ભુજના મદનપુરા ગામે પોલીસ જવાનોએ મગરનું રેસ્કયુ કર્યુ

ભુજના કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવેલા મદનપુરા ગામના વાડી વિસ્તારમાં ચડી આવેલી મગરનું કોડાય પોલીસ સ્ટેશનના એએસઆઇ પ્રવિણભાઇ શીવાભાઇ પરમાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ લખુભાઇ દલજીભાઇ ચૌધરી, હરીભાઇ મુળુભા ગઢવી તથા કાનજીભાઇ ગઢવીએ રેસ્કયુ કરીને વિજય સાગર ડેમમાં છોડી મુકી હતી.