ચંદ્રગ્રહણ નિમિત્તે પેલેસ રોડ આશાપુરા મંદીરે બપોરથી રાત્રી સુધી બંધ રહેશે જય હિન્દ 50 mins ago લાખો ભકતોના આસ્થાનું પરમધામ માં આશાપુરા મંદિર (પેલેસ રોડ) આગામી તા.3જીના મંગળવારે ચંદ્રગ્રહણ નિમિત્તે બપોરે 2-15થી રાત્રીના 8 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. જયારે સંધ્યા આરતી રાત્રીના 8 વાગ્યા પછી થશે તેમ વિનોદભાઈ પોપટે જણાવેલ છે.