મોડી રાત્રે લાગેલી આગ વહેલી સવારે કાબુમાં આવી: 12 હજાર લિટરથી વધુ પાણીનો મારો ચલાવ્યો
વાગડ વિસ્તારના મુખ્ય મથક એવા ભચારૂમાં ગઈકાલ મકરાણે ભાડા ઓરિસના તલાટી રેકોર્ડ રૂમમાં આગ લાગી હતી. સાત કલાક બાદ આગ જુજાવાઈ હતી. જેમાં અનેક દસ્તાવેજો બળી ગયા છે. રાત્રિના આશરે 145 વાગ્યે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી 26 ફમમ ળુ એટલી વિકરાળ રૂમમાં રહેલા મહત્વના સરકારી આગ દસ્તાવેજો પલભરમાં આગની લપેટમાં આવી ગયા હતા.
આગ જે રૂમમાં વાગી હતી તે અંદરના ભાગમાં હોવાથી અને પુમાડાના ગોટેગોટા નીકળતા હોવાથી ફાયર ફાઈટરો માટે અંદર પ્રવેશવું અત્યંત જોખમી બન્યું હતું. નગરપાલિકાના રોડલાઈટ વિભાગના વાહનનો પણ પણ સહારી લેવામાં આવ્યો હતો. આ વાહન હારા ઉપરના પતરા તોડીને અંદર ભરાયેલા કુમાડાને ભસાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો, જેથી ફાયરની ટીમ અંદર સુધી પહોંચી શકે. સતત સાત ક્લાક સુધી 12,000 બ્રિટરથી પણ વધુ પાણીનો મારો ચલાવ્યા બાદ બાખરે સવારે આગ પર સંપૂર્ણ ડાબુ મેળવી શકાયો હતો. આ સાહસિક કામગીરીમાં ટીમ લીડર પ્રવીલ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહ તેમજ રોડલાઈટ વિભાગના હક્કભાઈ, ગુલામભાઈ અને ભરતભાઈએ ખડેપગે રહીને ભારે જહેમત ઉઠાવી હતી.
અગાઉ ભુજ તાલુકા પંચાયતમાં પણ બરાબર કચ્છમાં માર્ચ મહિનો ભેસતા જ સરકારી ડમરીમોના રેકોર્ડ રૂમમાં આગ વાગવાની આ ઘટનાએ લોકોમાં ભારે ચર્ચા જગાડી માર્ચ મહિનામાં જ આવી જ રહસ્યમય રીતે આગ લાગી નતી જેમાં અનેક મસાત્વના કસ્તાવેજો ખાખ થઈ ગયા હતા. હવે ભચાઉમાં પણ માર્ચ મહિનાની શરૂઆતમાં જ તલાટીના રેકોર્ડ રૂમમાં લાગેલી આ આગ કોઈ અકસ્માત છે કે પછી કોઈ જૂના રેકો? નાબુક કરવાનું પડયંત્ર, તેવા અનેક પ્રર્યા કચ્છના જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યા છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારજ જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનાને પગલે વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.