ધ્રોલ ટાઉન વિસ્તારમાં પોલીસ તથા પીજીવીસીએલના કર્મચારીઓ ની અલગ અલગ ટીમો બનાવી ટાઉન વિસ્તારના લીસ્ટેડ બુટલેગર, ટપોરીઓ, અસામાજિક તત્વો ના રહેણાંક મકાનો ચેક કરવામાં આવેલા જેમાં આશરે 42 જેટલા ઇસમોના ઘર ચેક કરવામાં આવેલ તથા ગેરકાયદે પ્રવૃત્તિ આચરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ તથા ગેરકાયદેસર વીજ કનેક્શન ધારકો વિરુદ્ધ પીજીવીસીએલના અધિકારી કર્મચારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.