Jai Hind

ભાયાવદર શહેર ભાજપના જુદા જુદા મોરચાના હોદ્દેદારોની નિમણૂકને આવકાર

જુદા જુદા મોરચાના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો અને કારોબારીના સભ્યોની નિમણૂક

રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા એ ભાયાવદર શહેર ભાજપના જુદા જુદા મોરચાના પ્રમુખ ઉપપ્રમુખ સાહિત્યના હોદ્દેદારો કારોબારીના સભ્યોની કરેલ નિમણૂક બક્ષી મોરચામાં પ્રમુખ અમિતભાઈ અગ્રાવત બે મહામંત્રી દીપકભાઈ મેરાણી અજયભાઈ મેરાણી ત્રણ ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ ટાટમિયા દીપકભાઈ ભરાડીયા મેહુલભાઈ અગ્રાવત ત્રણ મંત્રી બાવનજીભાઈ કરોતરા સચીન ભાઈ ઠકરાણી અંકિતભાઈ પરમાર કિસાન મોરચો પ્રમુખ આનંદભાઈ ભલાણી બે મહામંત્રી જગદીશભાઈ ભૂત જયેશભાઈ પરમાર ત્રણ ઉપપ્રમુખ વિક્રમસિંહ ચુડાસમા ભરતભાઈ લુક્કા નીતિનભાઈ સીણોજીયા ત્રણ મંત્રી રસિકભાઈ ગરાડા અતુલભાઇ મારશોણીયા શાંતિલાલ ભોજાણી મહિલા મોરચો પ્રમુખ પ્રીતિબેન ભટ્ટ બે મહામંત્રી સરોજબેન મેરાણી અનસોયાબેન ગરાડા ત્રણ ઉપપ્રમુખ લતાબેન સિણોજીયા જયશ્રીબેન પીઠડીયા સુમિત્રાબેન મારસોનિયા ત્રણ મંત્રી નીતાબેન અમૃતિયા ચંદ્રિકાબેન ચાવડા ભાવનાબેન વિરોજા યુવા મોરચો પ્રમુખ સુરજીતભાઈ મેંદપરા બે મહામંત્રી ગૌતમભાઈ ગુજરીયા ઉપેન્દ્રસિંહ ચુડાસમા ત્રણ ઉપપ્રમુખ ઋષિતભાઈ દેડકિયા નિરવભાઈ રામાણી કૌશિકભાઇ બગથરિયા ત્રણ મંત્રી સંદીપભાઈ પંડ્યા બિરજુભાઈ ઘોડાસરા જયદીપભાઇ મકવાણા અનુસૂચિત જાતિ પ્રમુખ સુરેશભાઈ પરીયા બે મહામંત્રી સાગરભાઇ સોંદરવા કેતનભાઇ સારીખડા ત્રણ ઉપપ્રમુખ કિશોરભાઈ વાળા કાંતિભાઈ પરીયા જેન્તીભાઈ મકવાણા ત્રણ મંત્રી દિનેશભાઈ બલવા અશોકભાઈ ચાવડા જયેશભાઈ પરીયા આ વરણીને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા જિલ્લા ભાજપ આગેવાન ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા અને શહેર ભાજપ પ્રમુખ નયનભાઈ ફળદુ સહિતના આગેવાનો અને ટીમ ભાજપે તમામ મોરચાના હોદ્દેદારોને આવકારી અભિનંદન પાઠવેલ છે.