ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વર્ષ 2026-29નાં 3 વર્ષ માટે પ્રમુખ તથા કારોબારીના સભ્યો માટેની ચુંટણી યોજવામાં આવેલ, જે બિન હરીફ થયેલ છે. એસોસીએશનના પ્રમુખપદે યુવા ઉદ્યોગપતિ જીગ્નેશભાઈ સવાણી તથા કારોબારી સમિતિમાં સર્વ નીરવભાઈ જે. વાંછાણી, આનંદભાઈ કે. શાહ, રમેશભાઈ એચ. રાજાણી, ઉપેનભાઈ આર. ભટ્ટ, ઇશાનભાઈ એ. મોદી, નલીનભાઈ આર. મેહતા, પ્રતિકભાઈ જી. સુરેજા, આબિદભાઈ હમીદાણી, પરેશભાઈ વી. હાંસલિયા અને ખોડાભાઈ પી. જાખણીયા બિનહરીફ ચૂંટાયેલ છે.