Jai Hind

ભૂજમાં પૈસાની લેતી-દેતીમાં વૃધ્ધની કરપીણ હત્યાથી ચકચાર

હત્યારો પોલીસ સ્ટેશને હાજર થયો: પોલીસે લાશનો કબજો સંભાળી કાર્યવાહી હાથ ધરી

શહેરમા હવાથી છેતા ચલાવતા પૂડાની તેમના પરે હત્યા કરવામાં બાવતા પાચાર મથી થઈ હતી. બનાવને અંજામ આપીને આરોપી સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.
ભામતે જચા મળતી વિમતો મુજબ શહેરના વાણિયાવાડમાં આવેલ પાંજરાપોળ શેરીમાં અણુપદ બિલ્ડિંગમાં બીજામાળે 71 વર્ષિય રસ્મિકુમાર કનકલાલ સાથે (ખુડાથી) અપરીશિત મંમતા અને એકલવાયું જીવન જીવતા હતા. ગરીબ અને જરૂરતમંદ પરિચારોને માત્ર 500 રૂપિયાના રાહતદરે તેઓ પણને કિટનું વિતરણ કતા અને ધાર્મિક ચેરિટેબલ ટ્રરા નામની સંસ્થા ચલાવતા હતા, તેઓ તમામ રાશન નિલેશ હસમુખલાલ શાહ પાસેથી પરીદતા હતા. માઈયો ચત્રે 9:30 વાગ્યાના અરસામાં આરોપી નિલેશ રમિભાઈના ઘરે રામનના પૈસા ઘેવા માટે થયો હતો ત્યારે બમે વચ્ચે કાપડો થયા બાદ નિલેશે ઉશ્કેરાઈને દસ્થિભાઈના માથામાં પાણીની મેટલની બોટલ ફટકારી હતી, જેવી 175 અને દાતા વડે ભાષામાં ધાબાર્યા હશે. માત્ર નિપાવ્યા માદ બારોપી ભસ્વામી ગયો હતો.. જોકે, ભાઠમાં શબે સવા બે વાગ્યે તે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પ્રમુખ સ્વામીનગરમાં રહેતા આરોપી નિયંત્તે પોલીસ સમક્ષ કબુલાત આપી કે બે રશ્મિભાઈ બુન કરી નાખ્યું છે. જેથી પોલીસ સ્થળ પર પીવી બોડીને જી.કે. જનરલ ખસેડી તેમના નાના અંગે આજે મવારે એ-નીલિઝન દ્વારા પીએમ પ્રતિલિપિ હાથ પરવામાં આવી યહહ. ઝયહ મા પંડજમાઈ શાહે નિલેશ વિરૂદ્ધ હત્યાની કલમો જે હરિયાદ નોંધાવી છે. આરોપીએ ઘરમાં રાખેલ સીસીટીવી કેમેરાના વીસાર કાઢી લીધું છે. લીખાર અને મોબાઈલ હમીરસર ઠંઠી દેવાયા હોવાની શક્યતા છે. એ. ઉવિઝમ પોલીસ વિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.