મહેસાણા જિલ્લાના ખેરવા ગામની ગુજરાતની એકમાત્ર લેડીઝ સૈનિક સ્કૂલ એમ. ડી. પટેલ ગર્લ્સ સૈનિક સ્કૂલના 21 માં ફાઉન્ડેશન દિવસ નિમિત્તે ઉપલેટા ભાજપના મહિલા આગેવાન અનિતાબેન ચૌહાણ ની દીકરી રાખીને તેમાં ભાગ લેનાર 500 દીકરીઓ માંથી સાક્ષીને ડિરેક્ટર ઓફ જનરલ એવોર્ડ માટે પસંદ કરી રૂા.10,000 નું રોકડ ઇનામ તથા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી તે બદલ સૈનિક સ્કૂલના સ્થાપક ગણપતદાદા તથા દાદી પ્રિન્સિપલ કીરીસર કોચ અશોકસર વિપુલસર છાંયાબેન સહિતનાઓનો આભાર સાક્ષીના પિતા આનંદભાઈ ચોહાણ તથા માતૃશ્રી અનિતાબેન ચૌહાણ માન્યો હતો.(તસવીર ભોલુ રાઠોડ ઉપલેટા)