લાકડીના ટેકે, વ્હીલચેરમાં આવીને ઉત્સાહ દાખવ્યો મતદારોએ
માળીયાહાટીના આજે સવાર ના 7. વાગ્યા થી સાંજના પાંચ વાગ્યા સુધીમાં. 61.. 40% મતદાન થયું છે તમામ મતદાન મથકો ઉપર શાંતિથી મતદાન ની પ્રક્રિયા શરૂ થઈ હતી સવારના સાત વાગ્યાથી પાંચ વાગ્યા સુધીમાં જુનાગઢ જિલ્લાના નવ તાલુકાઓમાં સૌથી વધારે મતદાન માળિયા હાટીના તાલુકામાં થયું છે મતદારોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો 90 વર્ષના દરજી જ્ઞાતિના શાંતાબેન જમનાદાસ ભાઈ પરમાર હાલી નોતા શકતા તોપણ તેમના. પૌત્ર.ભેગા સ્કૂટર માં બેસી ને લાકડી ના ટેકે ટેકે મતદાન મથકે પુગી અને મતદાન કર્યું છે. 90. વર્ષ. ના શાંતાબેન એ મતદાન કરી લોકશાહી ના મહા પર્વ ની ઉજવણી કરી છે તેમજ. 60. વર્ષના વાણંદ. હિતેશ ભાઈ ગોકળભાઈ જેઠવા બંને. પગે દિવ્યાંગ. હોવા છતાં ટ્રાઇસિકલ લઈને મતદાન મથકે પુગ્યા છે અને મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી છે.