ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ હેઠળ ડો. દિનેશકુમાર રામજીભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ સંશોધક નિર્મિતકુમાર મનુભાઈ રાઠોડ દ્વારા અ જિીંમુ જ્ઞક્ષ ૠજ્ઞિૂવિં ફક્ષમ ઋશક્ષફક્ષભશફહ ઙયરિજ્ઞળિફક્ષભય જ્ઞર ઈંછઈઝઈ કશળશયિંમ વિષય પર તૈયાર કરવામાં આવેલ પીએચ.ડી. સંશોધન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ સંશોધન કાર્યનાં વાઇવા માટે એક્સટર્નલ રેફ્રી તરીકે પ્રો. કૈલાશ ડામોર ઉપસ્થિત રહ્યા હતા અને તે જ દિવસે પીએચ.ડી નોટિફિકેશન અને પ્રોવિઝનલ ડિગ્રી કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૌહાણ ના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતુ.