પ્ર.પાટણ, જીઆઇડીસી, સાહેદ વાડી, દશ ગોડાઉનની બાજુમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી નીચે જણાવેલ નામ વાળા ઇસમોને પકડી પાડી પ્રભાસ પાટણ પો.સ્ટે. માં જુગાર ધારાની ક.-12 મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ વ્યક્તિ ઓમા (1) મહમદ નુરભાઇ ગોહેલ ઘાંચી ઉ.વ.48,(2) ઇકબાલ જમાલભાઇ કાલવાત, ઘાંચી ઉ.વ.38,(3) હાજી નુરભાઇ ગોહેલ ઘાંચી ઉ.વ.42, (4) ઉમર ઇબ્રાહીમભાઇ ગોહેલ ઘાંચી ઉ.વ.65, (5) સબ્બીર હુસૈનભાઇ કાલવાત ઘાંચી ઉ.વ.19, રહે.તમામ રહે પ્રભાસપાટણનો સમાવેશ થાય છે. રૂા. 11,410નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ)