Jai Hind

વિશ્ર્વ પર્યારણ દિને રાજુલાના વડ ગામે સ્વર્ગસ્થની સ્મૃતિમાં વૃક્ષ મંદિર બનાવાયું મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ

રાજુલા તાલુકાના વડ ગામે વિશ્વ પર્યાવરણ દિવસે ભીમબાપુ આપાભાઈ બોરીચાના સ્મૃતિ મા વુક્ષમંદિર બનાવવા મા આવ્યુ છે.
ત્યા આજે વુક્ષારોપણ કરવામા આવ્યુ વડ ખાતે 3/વિઘા મા પક્ષીઓ પ્રાણીઓ માટે ફળાવ અને તેમનુ નિવાસસ્થાન બને તે માટે દેશીકુળ ના ઝાડ નુ વુક્ષરોપણ કરવા મા આવ્યુ આ વિચાર મોરારીબાપુનો પીઠુભાઈ બોરીચા ને કહ્યુ ને પીઠુભાઈ એ તરતજ અમલ મા લીઘો ત્યારે મોરારીબાપુ અને ચલાલા ગાદીપતી વલકુબાપુ ના હાથે પણ વુક્ષરોપણ કરવા મા આવ્યુ. હતુ અને ગુજરાત ના ગવર્નર શ્રી આચાર્ય દેવવર્તજી પણ મુલાકાત લીઘી હતી. આજરોજ વિશ્વ પયોવરણ દીવસ ના દીવસે વુક્ષરોપણ નો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો આ પ્રસંગે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પીઠુભાઈ બોરીચા પ્રવીણભાઈ જોશી રજનીભાઈ ઓઝા અશોકભાઈ બોરીચા દડુભાઈ ધાખડા વિનુભાઈ ધાખડા જસુભાઈ બોરીચા રામકુભાઈ બોરીચા ઉપસ્થિત રહ્યા હતાં. ખોડુભાઈ બોરીચા રુદ્રરાજ બોરીચા વિપુલભાઈ લહેરી રાજુલા નેચર કલબ પ્રમુખ જણાવ્યુ કે આ રાજુલા જાફરાબાદ વિસ્તાર મા ગીઘો ની કોલોની ઓ હતી ઝાંપોદર ખાખબાઈ નાગેશ્રી ઉંચૈયા પણ તોકતૈ વાવાઝોડા મા બઘા ઊંચા ઝાડો પડી ગયા હતા તો સરકાર ને વિનંતિ કે આ વિસ્તાર મા જટાયુ વન બનાવવા મા આવે તો ગીઘો ને તેમના રહેવા ના આશ્રયસ્થાન મળી શકે.