ટ્રેકટર કેબીનમાં ઘુસ્યું: બાઈક પર બેઠેલ બાળકી ફંગોલાઈ જતા ચમત્કારીક બચાવ
ઉનાના રામેશ્વરના પાટિયે ટ્રેક્ટર ના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક ને કચેડી ને દુકાનમાં ઘૂસી ગયું હતું બાઈક પર બેસેલ નાની બાળકી ટ્રેક્ટર ના અથડાવાથી ફંગોળાઈ જતા ચમત્કારિક બચાવ થયો હતો
ઉનાના રામેશ્વર ના પાટીયે એક પથ્થર ભરેલું ટ્રેક્ટર તેના ડ્રાઈવર એ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા એક બાઈક ને કચડી નાખી અને કેબિન માં ઘૂસી ગયું જોકે ત્યાં બાઈક પર ઉપર એક બાળકી બેઠી હતી તે બાઈક પર થી ફંગોળાઈ જવાથી બચાવ થયો હતો જોકે સદનસીબે કોઈ જાતની ઈજા થઈ ન હતી અને કેબિન અને આજુબાજુમાં ઉભેલા માણસોના શ્વાસ અધર ચડી ગયા હતા ત્યાંના દુકાનદારોના કહેવા મુજબ કે અહીં તે પથ્થરના ટેક્ટર બે ફાર્મ રીતે ડ્રાઇવરો ચલાવે છે જોકે મોટા ભાગ ના ટ્રેક્ટર વાળા રોયલ્ટી લેતા ન હોય અને ખાણ ખનીજ ની બીકે બે ફામ ટ્રેક્ટર ચલાવે છે જોકે આ ટ્રેક્ટર અને પકડવા ખાણ ખનીજ વિભાગ લાલ આંખ કરે નહિતર આમાં લોકોના ભોગ લેવા છે તેઓ તેના સ્થાનિકોએ જણાવ્યું હતું જોકે સામતેર ગામના ઉપસરપંચે જણાવ્યું હતું કે ખાણ ખનીજ વિભાગ પણ આ ટ્રેક્ટર વાળા ને છાવરતું હોય તેવું પણ કહી શકાય કારણ કે આ ટ્રેક્ટર વાળા બે ફામ રીતે ચલાવે છે કોઈના ડર કે કાયદાના ડર વગરના બેફામ રીતે ટ્રેક્ટર ચલાવી રહ્યા હોય તો આમાં ખાણ ખનીજ ની મીલી ભગત હોય તો આ ખનીજ માફિયા બેફામ બની શકે આ રીતના બે ફામ ટ્રેક્ટર ચાલેકોને પકડી પાડવામાં આવે તેવી માંગણી કરી હતી નહિતર ના છૂટકે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવી પડશે.