જય હિન્દ 39 mins ago લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ સૌરાષ્ટ્રમાં દરિયા કિનારાના વિસ્તાર માંગરોળ, મેંદરડા, માળિયા હાટીના સહિતના પંથકમાં પાંચથી 20 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. પરિણામે અનેક જગ્યાએ જળબંબાકારની પરિસ્થિતિ થઈ છે.