15 વાહનોને ડિટેન કરવામાં આવ્યા
રાજુલા શહેરમાં શહેરીજનો તથા વેપારી મિત્રોની માંગ સ્વીકારી પી.આઈ. વી.એમ. કોલાદરા દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી. રાજુલા શહેરમાં હોસ્પિટલ ચોક એસટી સ્ટેશન શાકમાર્કેટ જવાહર રોડ હવેલી ચોક આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા ખૂબ જ હતી અને જેના કારણે મહિલાઓ અસુરક્ષિત જણાતી હતી પરંતુ પીઆઇ ની સૂચના મુજબ પીએસઆઇ જાની સૂચનાને ગંભીરતા પૂર્વક લેતા જેમાં બાઈક ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી ત્રણ સવારી ફેન્સી નંબર પ્લેટ માં બ્લેક ફિલ્મ અડચણરૂપ પાર્કિંગ એન સી વધુ પેસેન્જર સીટ કાર્યવાહી થકી જેમાં કુલ સ્થળ પર પાવતી 524 દંડ રકમ 1,68,30 વસુલ કરવામાં ને લાયસન્સ વગર વાહન ચલાવવું વાહનના આરટીઓ ના કાગળ સાથે ન રાખવા તેવા વાહન ચાલકો વિરુદ્ધ ળદ એક્ટ 207 મુજબ કુલ 15 વાહનો ડીટેન કરવામાં આવે આ ડીટેન ઔ વાહનોને આરટીઓ દ્વારા કુલ 5,400 દંડ આપેલ.
આજે પણ શાળાએ જતા વાહનો તમામ ચેકિંગ કરવામાં આવ્યું હતું આમ રાજુલા વિસ્તારમાં પીઆઇ વિજય કોલેદરા અને ટીમ દ્વારા સત પેટ્રોલિંગ તેમજ પાણી કયા ભરાણું છે પાણીના ખાડામાં ઓશીતાનું વાહન ન પડે તે રોડ પણ ચેકિંગ કરવામાં આવ્યા હતા આમ ચાલુ વરસાદે કાલે પોલીસની પ્રશંસનીય કામગીરી હતી.
