Jai Hind

ગીર સોમનાથ-દીવના પત્રકારોની સંગઠ્ઠનની ટીમ જાહેર: હોદ્દેદારોની વરણી

સુત્રાપાડાના પત્રકાર કનકસિંહ બારડની ઉપપ્રમુખ તરીકે પસંદગી

ભારતનું સૌ પ્રથમ રજીટેશન થયેલ પત્રકારોનું એક માત્ર સંગઠન હંમેશા પત્રકારો ના હીત,સુરક્ષા,એકતા માટે કામ કરી રહેલ છે દીલ્હીથી રજીટેશન થયેલ અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમીતી જેના રાષ્ટ્રીય અઘ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવડીયા કાર્યરત છે ગુજરાતના પ્રભારી ધવલ માકડીયા,પ્રમુખ મયુરદાન ગઢવી, પ્રદેશ સંયોજક મીનાહાજ મલીક સેવા આપી રહેલ છે.
ગુજરાતના 33 જીલ્લા અને દીવ વિસ્તારના પત્રકારોના એકતા, સુરક્ષા,હીત માટે કામગીરી કરતી સંસ્થા દ્વારા ગીર સોમનાથ-દીવ વિસ્તારોમાં હોદેદારોની રચના કરવામાં આવી છે જેમાં જીલ્લા પ્રમુખ મીતેષ પરમાર, ઉપપ્રમુખ જયેશ ગોધીયા, કનકસિંહ ગીગાભાઈ બારડ, મંત્રી ભરતભાઈ ગંગદેવ, સહમંત્રી રોહીત સિંહ બારડ,હાર્દિક અમૃતલાલ કાનાબાર, મહામંત્રી દીલીપ બારડ,સંગઠન મંત્રી દિનેશભાઈ સોલંકી,સહ સહગંઠન મંત્રી ભાસ્કરભાઈ વૈદ્ય,ખજાનચી જર્નાધનભાઈ ઉપાધ્યાય, સહખજાનચી ભારતીબેન રાવલ, કૌશાધ્યક્ષ જીતેન્દ્રભાઈ માંડવીયા,સોશ્યલ મીડીયા ઈન્ચાર્જ મહેન્દ્ર ટાંક,સહ ઈન્ચાર્જ કલ્પેશ દેવડીયા,કાનુની સહકાર પ્રવીણભાઈ ડાંગોદરા,અમૃતાબેન અખીયા કારોબારી સભ્યોમાં મીનાશ્રીબેન વૈદ્ય, ઉષાબેન મેરવાડા,કુલદીપ પાઠક,ભાવેશ ઠાકર સહીતના હોદેદારોની રચના કરાઈ છે.