દુબઇ રહેલો મુખ્ય સુત્રધાર સહીત ત્રણ ફરાર: પૂર્વ કચ્છ એસપીની ટીમનો સપાટો
ગાંધીધામ: ગાંધીધામ શહેરમાં ટ્રાન્સપોર્ટના દીના અપહરલ ચકચારી કેસની પૂર્વ કચ્છ પોલીસે પર્દાફાશ કર્યો છે. અને કરોડોની ખંડળીના પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આ કેસમાં સંડોવાયેલા કુલ 7આરોપીઓની પરપલ્ડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સુત્રધાર સહિત 3 આરોપીઓ હજુ હાર હોવાથી તેમની સૌજબોળ તેજ કરવામાં આવી છે. પોલીસના જલાગ્યા મુજબ, 21 જુલાઈ, 201 રોજ ગાંધીધામ ’એ’ ડિવિઝન પોલીશ સ્ટેશન વિસ્તારમાં સાગરિતોએ પૂર્વયોજિત કાયતરું થી ટ્રાન્સપોર્ટના જાવેદ સાથયા અને તેના વેપારીને હોર કારમાં બેસાડી અપ પરવા કર્યું હતું. ત્યારબાદ તેને સપનાનગર સ્થિત એક મકાનમાં લઈ જઈ દોરડાથી બાંધી હોર માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી શરૂઆતમાં 20
લાખની ખંડણી માંગી હતી. તપાસ દરમિયાન વધુ ચોંકાવનારો આરોપીઓએ વેપ દરીના કુબઈમાં રહેતા પુજામો થયો હશે. લાવો ભાઈ નરેશભાઈ ઉર્ફે વીદીયો કોલ કરાત્રી વધારીને જાનથી મારી નાખવાની ધમકી આપી પૂ.84,500 ઞજઉઝ, જેની ભારતીય ચલવા પુરુષ અંદાજિત કિંમત 5,55,27,500 થાય છે. એટલી રકમ ક્રિષ્ટો કરન્સી મારફતે ટ્રાન્સફર કરાવી હતી. કેસની પોલીસ મહાનિરીક્ષક માનવ ચિરાત્ર કોરડીયા અને બીજાને ધ્યાનમાં પૂર્વ કચ્છ એસપી મજેઠીયાને સાગર લાગમારના ભાગો માર્ગદર્શન હેઠળ નાયય પોલીસ અધિક્ષક મુકેશ ચીપરીની દેખરેખમાં એલસીબી, એસઓજી, નેત્રખમ શાખા અને ગાંધીધામ એ ઉલિઝન પોલીસની 10 ટીમ બનાવવામાં આવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી ફુટેજ અને ભાતમીના આધારે વિવિધ આરોપીમાં સ્થળોએ દરોડા પાડી 7આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા આરોપી ઓમાં વાર્ષ કિશોરભાઈ સદાક્ષુફ, રાજભાઈ દિધાભાઈ ધનવાળી, ઈબ્રાહીમ જુસબભાઈ બુચડ, હરોન જુસબભાઈ ટીમ બુચા, પ્રભીર અભુભા શુભાઈ સાચા, લક્ષ્મણ ઉર્ફે લચય તેમનાથી અને સીન વિકાસભાઈ આનંદાનીનો સમાવેશ થાય છે. પોલીસે પાસેથી 11 મોબાઈલ ફોન તેમજ 4.28 શાળની જ 2 ખઙ કર છે. તપાસમાં કેટલાક આરોપીઓ સામે અગાઉ પ્રોહિબિશન સાયબર છેતરપિડી, પાઈપલાઈન ચોરી, હિંસક ગુનાઓ સહિતના અનેક ગુનાઓ
નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં જાવડ અલુ સાયરા, રિઝવાન ફરીને બીચા અને સોહિલ છે. આ સમગ્ર સફળ જુસબ બુચ ફરાર હોસલાવી છે. તેમના પરપડા માટે પોલીસે વિવિધ ટીમોને કામે લગાડી વધુ તપાસ હાય પરી કામગીરી નાથય પોલીસ અધિક્ષક મુકેશ ચીપરી, એલસીબીના પાલીસ ઇ-ક્ટર જે.એમ. વાળા, ’એ’ 12 પાડી છે. ડિવિઝનના એમ.જે. રાઠોડ, તેમજ એલસીબી, એસઓજી. નેત્રમ શાખા અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે પાર પાડી છે.