સોમનાથમાં ભવ્ય શ્રૃંગાર-ભાવિકોની ભીડ

શ્રાવણ માસના પ્રારંભે આજે પ્રથમ દિવસે પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે પુષ્પનો ભવ્ય શ્રૃંગાર કરાયો હતો. ભાવિકોની પણ દર્શન માટે ભારે ભીડ રહી હતી. શિવભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્ય બન્યા હતાં. ૐકારના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતાં.
(તસ્વીર : દેવાભાઇ રાઠોડ)

રિલેટેડ ન્યૂઝ