બોળચોથની ઉજવણી: ગાય, વાછરડાનું પુજન

શ્રાવણ માસના કૃષ્ણપક્ષની ચોથને બોળચોથ કે બહુલા ચોથ કહેવામાં આવે છે. સોમવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં બહેનો દ્વારા બોળચોથની ઉજવણી કરાઇ હતી. જેમાં બહેનોએ ગાય અને વાછરડાનું પુજન કરીને બાજરીની ઘુઘરી ખવડાવવામાં આવી હતી.
(ફોટો: પ્રવિણ સેદાણી)

રિલેટેડ ન્યૂઝ