પર્યુષણ પર્વે દેરાસરમાં ભગવાનને હીરા-માણેકની આંગી




જૈનોના પર્વાધિરાજ પર્યુષણ પર્વનો સોમવારથી પ્રારંભ થયો છે. પર્યુષણ પર્વને ઉપર રાજકોટ શહેરમાં આવેલા દેરાસરને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. મંગળવારે જાગનાથ પ્લોટમાં આવેલા દેરાસર અને મણિયાર દેરાસરમાં પાશ્ર્વનાથ ભગવાન, શાંતિનાથ ભગવાન તેમજ ભગવાન મહાવીર સ્વામીને હિરા-માણેકની આંગી કરાઈ હતી. પર્યુષણ દરમિયાન જૈન-જૈનેતરો ઉપવાસ, એકાસણા, આયંબીલ જેવા વિવિધ પ્રકારના તપ કરે છે. (તસ્વીર : પ્રવિણ સેદાણી)



રિલેટેડ ન્યૂઝ