સાવરકુંડલાના આધેડને ઓનલાઇન સર્ચ મોંઘુ પડયુ
આધેડે અજાણ્યા ફોન નંબર પર સંપર્ક કરી હોસ્પિટલ સર્વીસ ફાઇલની વિગત ભર્યા બાદ ખાતામાંથી પૈસા ઉપડી જતા પોલીસમાં ફરીયાદ
સાવરકુંડલા ગામે રહેતા એક આધેડના પત્નિને અમરેલીના ડોકટર ત્યાં દવાખાને બતાવવા જવુ હોય જેથી આધેડે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લેવા સારૂ ગુગલમા સર્ચ કરી અજાણ્યા મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરેલ અને આધેડને ઇંજ્ઞતાશફિંહ તયદિશભય નામની ફાઇલમા પોતાની પત્નિની વિગતો ભરી બુક એપોઇન્ટમેન્ટ ઉપર આધેડે કલીક કરેલ હતું. અને તે પછી તા.23/8 તથા તા.24/8 સુધીના સમયગાળા દરમ્યાન આધેડના બેન્કમા ખાતામા રશડ્ઢ મયાજ્ઞતશયિંના રૂા.4,12,262 માં પડેલ હોય હોય જે કોઈ અજાણ્યા આરોપીએ આ આધેડનો ફોન હેક કરી અમરેલીના ડોકટરના દવાખાનાની ખોટી ઓળખ આપી રશડ્ઢ મયાજ્ઞતશયિં ના રૂા.4,12,262 આધેડની જાણ બહાર ઉપાડી લઇ ઓનલાઇન ઠગાઇ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
આ બનાવમાં સાવરકુંડલા ગામે આવેલ જેસર રોડ, નંદીગ્રામ સોસાયટીમાં, ગોપાલદાસ આશ્રમની બાજુમાં રહેતા ભરતભાઇ વલ્લભભાઇ મકવાણા નામના 52 વર્ષીય આધેડના પત્નિને અમરેલીના ડો.પી.પી.પંચાલને ત્યાં દવાખાને બતાવવા જવુ હોય જેથી આધેડે અમરેલી પી.પી. પંચાલની એપોઇન્ટમેન્ટ લેવા સારૂ ગુગલમા સર્ચ કરી અજાણ્યા આરોપીના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરેલ અને ફરીયાદીને ઇંજ્ઞતાશફિંહ તયદિશભય નામની ફાઇલમા પોતાની પત્નિની વિગતો ભરી બુક એપોઇન્ટમેન્ટ ઉપર આધેડે કલીક કરેલ હતું. અને તે પછી તા.23/8 તથા તા.24/8 સુધીના સમયગાળા દરમ્યાન આધેડના ઈંઈઈંઈઈં બેન્કમા ખાતામા રશડ્ઢ મયાજ્ઞતશયિં ના રૂા.4,12,262 માં પડેલ હોય હોય જે અજાણ્યા આરોપીએ આ આધેડનો ફોન હેક કરી પી.પી.પંચાલના અમરેલીના દવાખાનાની ખોટી ઓળખ આપી રશડ્ઢ મયાજ્ઞતશયિં ના રૂા.4,12,262 આધેડની જાણ બહાર ઉપાડી લઇ ઓનલાઇન ઠગાઇ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.