Jai Hind

સવજાણી કોલેજ દ્વારા આયોજન વેરાવળ: ફન્ડામેન્ટલ્સ ઓફ મોડર્ન આઇ.ટી. અંતર્ગત સેમિનાર યોજાયો

વેરાવળ માં આવેલ નારણદાસ જેઠાલાલ સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ તથા કે. એમ. સવજાણી અને કે. કે. સવજાણી ઇઇઅ, ઇઈઅ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા અદફમવ ઠયબ ના સહયોગથી ઋીક્ષમફળયક્ષફિંહત જ્ઞર ખજ્ઞમયક્ષિ ઈંઝ: ઋજ્ઞિળ ઈજ્ઞક્ષરીતશજ્ઞક્ષ જ્ઞિં ઈહફશિિું વિષય પર સેમિનાર યોજાયો હતો.
વિદ્યાર્થીઓને આધુનિક ઈંઝ ક્ષેત્રની નવીનતમ ટેકનોલોજી, વ્યવહારુ કૌશલ્યો અને કારકિર્દીની તકો અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી ઋીક્ષમફળયક્ષફિંહત જ્ઞર ખજ્ઞમયક્ષિ ઈંઝ: ઋજ્ઞિળ ઈજ્ઞક્ષરીતશજ્ઞક્ષ જ્ઞિં ઈહફશિિું વિષય પર એક જ્ઞાનવર્ધક સેમિનારનું સફળતાપૂર્વક આયોજન સોનેચા કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે આમંત્રિત વક્તાઓ સાથે નારણદાસ જેઠાલાલ સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ના સેક્રેટરી ગિરીશભાઈ કારિયા, ટ્રસ્ટી નવલભાઈ ભાવસાર, ડિરેક્ટર ડો. જાગૃત વસાવડા ની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. આ સેમિનારમાં અદફમવ ઠયબના નિષ્ણાત વક્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક ઈંઝ ક્ષેત્ર અંગે મહત્વપૂર્ણ અને વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રિપલ પંડ્યા, ધારા આર. પંડ્યા, યશ કચ્છડિયા, ફૈઝાન અબાડા દ્વારા વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર વિદ્યાર્થીઓ સાથે જ્ઞાન અને અનુભવ નું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર દરમિયાન ખફસિયિં ઝયિક્ષમશક્ષલ ઝજ્ઞાશભત ઈંઝ ઊફયિક્ષયતત, ઙજ્ઞિષયભિં ઇીશહમશક્ષલ ઝશાત, અઈં અઈં ઙજ્ઞિળાિં ઊક્ષલશક્ષયયશિક્ષલ, ઠયબતશયિં ઉયદયહજ્ઞાળયક્ષિ/ંઇંજ્ઞતશિંક્ષલ, ઈંક્ષયિંદિશયૂ ઝશાત તથા છયતીળય ઊફયિક્ષયતત જેવા વર્તમાન સમયમાં ઉપયોગી વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ઈંક્ષયિંક્ષિતવશા ઘાાજ્ઞિિીંક્ષશશિંયત અને ઈફયિયિ ૠીશમફક્ષભય અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત અને અસરકારક સંચાલન મલેક મુબીન, અતતશતફિંક્ષિં ઙજ્ઞિરયતતજ્ઞિ, ખઈઅ ઈંખઈઅ ઉયાફિળિંયક્ષિં દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કે. એમ. સવજાણી અને કે. કે. સવજાણી ઇઇઅ, ઇઈઅ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ હિમાંશુ ઝણકાટ દ્વારા આભારવિધિ કરી હતી.