ખંભાળિયાની એસ.એન.ડી.ટી. હાઇસ્કુલ ખાતે ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અત્રે રામનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ અંગ્રેજી માધ્યમ સ્કૂલના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં અંડર 14 (ભાઈઆ)ેમાં મોદી રાઘવએ ગોલ્ડ મેડલ અને અંડર 17 (બહેનો) મોદી ભાગ્યશ્રીએ ગોલ્ડ મેડલ તેમજ અંડર 11 શાહ શ્રેયએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે આ ખેલાડીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. શાળાના વ્યાયામ શિક્ષક કે.આર. પરમાર, શાળાના આચાર્ય ફાધર બેની જોસેફ, શાળા ડાયરેક્ટર ફાધર પોલસનના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
કાજલી ગામે પોષણ અને બાળ વિકાસ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે આંગણાં દિલ સેવા અભિયાન... -
ખંભાળિયાના ભાણ ખોખરીથી માતા વિહોણા નીલગાયના બચ્ચાનું સફળ રેસ્ક્યુ
અબોલ જીવની વહારે આવી ભાણવડ એનિમલ લવર્સની ટીમ ખંભાળિયાના ભાણખોખરી ગામના વાડી વિસ્તારમાંથી માતા વિહોણું અને... -
રાજય કક્ષાની જીકે-આઇકયુ પરીક્ષામાં ટીમાણાની શાળાના છાત્રોએ ભાગ લીધો
ગણેશ શાળા, ટીમાણાના 1640 વિદ્યાર્થીઓએ ‘વિકાસ વર્તુળ ટ્રસ્ટ – ભાવનગર’ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની ૠઊં –...
